ફરિયાદ / Video Call શરૂ થતાં જ અમરેલીના સાંસદના ઊડી ગયા હોશ, તાત્કાલિક SPને કરી જાણ

Amreli MP Naran Kachdia received obscene video call

અમરેલીના સાંસદને અજાણી યુવતીએ વીડિયો કોલ કર્યા બાદ બીભત્સ ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી અપાતા સાંસદના પીએએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ