કાર્યવાહી / અમરેલીઃ ખનીજ વિભાગે કરી એવી કાર્યવાહી કે શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરનારાઓમાં ફફડાટ

Amreli minerals department action theft

અમેરેલી ખાતે ખનીજ વિભાગે આજ રોજ વહેલી સવારે દરોડા પાડ્યા છે. ખનીજ વિભાગને જાણકારી મળતા શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા વાહનો પર દરોડા પાડી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ