ખેતી વાડી / નહી માનો પણ..આ ખેડૂતે ઉગાડ્યા પર્પલ ઘઉં, જે લડી શકે છે કેન્સર સામે

Amreli liliya Farmar crop organic Purple wheat in Gujarat

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કેન્સર જેવા રોગ સામે લડી શકે તેવા પર્પલ જાંબલી કલર ના ઓર્ગેનિક ઘઉં નું વાવેતર કરતા આ જાંબલી ઘઉં ને જુવા લોકો દોડી આવ્યા છે. ખાસ કરી આ ઘઉં ની વિશેષતા જોઈએ તો ફાયબર અને ન્યુટ્રીસીન ના ગુણધર્મો થી ભરપુર આ ઘઉં તે કેન્સર સામે ફાયદા કારક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ