પ્રગતિશીલ ખેડૂત / ગુજરાતમાં ખેડૂતોએ અહીં શરૂ કરી એવા ફ્રુટની ખેતી કે કમાઇ રહ્યા છે કરોડો

Amreli Farmers started dragon fruit Farming gujarat

અમરેલી જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે ખેતીમાં કંઈકને કંઈક નવું સંશોધન નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ઈંગોરાળા ગામના એક ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરોડો કમાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ