પાકને નુકશાન / અમરેલી, ધારી, ડાંગ અને બોટાદમાં વાતાવરણમાં પલ્ટો, બરફનાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો વધુ ચિંતિંત બન્યા

Amreli, Dhari, Dang and Botad weather turned, rain with hail made farmers more worried.

હવામાન વિભાગ દ્વારા તા. 16 થી 18 દરમ્યાન ગુજરાતનાં મોટા ભાગના જીલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલી, ધારી, ડાંગ તેમજ બોટાદનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ