મેઘમહેર / રાજ્યના આ વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ ખાબક્યો, આગામી 4 દિવસની હવામાન વિભાગની આગાહી

Amreli botad surat bhavnagar Climate change Gujarat meteorological department rain forecast

દેશમાં આ વર્ષે સારો વરસાદ રહેશે અને રાજ્યમાં ચોમાસુ સમસયસર જ બેસશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો કેટલીક નદીઓમાં પુર પણ આવ્યા છે. વાવણી લાયક વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં આનંદ છવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત અનેક પંથકમાં મેઘરાજા મંડાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ