બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે' ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીનો વીડિયો વાયરલ

અમરેલી / 'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે' ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીનો વીડિયો વાયરલ

Last Updated: 07:56 PM, 22 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીએ કહ્યું કે, આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે

લોકસભાની ચૂંટણીનો અમરેલી ભાજપનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણીએ કોંગ્રેસને મત આપવાની હાંકલ કરી રહ્યાં છે. વીરાણીએ કહ્યું કે, આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે

કાળુ વીરાણીએ કોંગ્રેસને મત આપવાનું કહ્યું

પૂર્વ ધારાસભ્ય કોઈને ફોન પર ભાજપ વિરૂદ્ધ કામ કરવા સમજાવી રહ્યાં છે. કાળુ વીરાણી જણાવી રહ્યાં છે કે, આ ચૂંટણી મહત્વની છે અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આપને જણાવીએ કે, અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની સામે મત આપવાનું વીરાણી કહી રહ્યાં છે.

વાંચવા જેવું: કચ્છનો દરિયો બન્યો ડ્રગ્સની દાણચોરીનો અડ્ડો! BSFના સર્ચ દરમિયાન વધુ 10 પેકેટ ઝડપાયા

ભાજપ નેતાઓની યાદવાસ્થળીની વીડિયો

શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં નેતાઓની યાદવાસ્થળીનો વીડિયો સામે આવ્યો છે. અમરેલીથી 3 લાખ 21 હજારની લીડથી ભરત સુતરિયા જીત્યા છે. કાળુભાઈ વીરાણીએ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ ભાજપમાંથી જીત્યા હતા. સાવરકુંડલા બેઠકથી 3 વાર જીતેલા પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Campaign Kalu Veerani Video Former MLA Kalu Veerani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ