ઓપરેશન / લૂંધીયાની સીમમાં માનવભક્ષી દીપડો ફરી જોવા મળ્યો, ડ્રોન કેમરાથી વનવિભાગે શોધખોળ શરૂ કરી

Amreli Bagasara Leopard Forest Department Officer

છેલ્લા ઘણા સમયથી માનવભક્ષી દીપડાઓના ગીર પંથકમાં આતંક વધી રહ્યા છે. ઘણા લોકોને ફાડી ખાધા છે, તો ઘણાઓને ઈજા પહોંચાડી છે. દીપડાઓના આતંકને લઈને લોકો ત્રાહિમામ કરી ગયા છે. અમરેલી-બગસરામાં ફરી દીપડો દેખાયો છે. ત્યારે વનવિભાગના 4 કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ