રાજનીતિ / પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, તાલુકા પ્રમુખ સહિત 60 કાર્યકરોએ કર્યા કેસરિયા

 amreli 60 worker leave congress Paresh Dhanani gujarat

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. ધારી તાલુકા કોંગ્રેસના 60 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ સાથે 60 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટણી પણ પરષોત્તમ રૂપાલાની હાજરીમાં 60 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ