બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં કરન્ટ લાગતાં એક પરિવારના 3 યુવકોના મોત, મકાનમાં સ્લેબ ભરતાં બન્યું
Last Updated: 11:13 PM, 23 June 2024
અમરેલીના હનુમાનપુર ગામે વીજકરંટથી 3 લોકોના મોત થયા છે. નવા મકાનમાં સ્લેબ ભરાતું તે સમય ઇલેક્ટ્રિક શોક લાગતા એકજ પરિવારના 3 યુવકોના કમકમાટી ભર્યા મોત થયાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
વીજકરંટથી 3 લોકોના મોત
ADVERTISEMENT
પાપ્ત વિગતો મુજબ મકાનમાં સ્લેબ ભરવા જતા ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેમા એક જ પરિવારના ત્રણ યુવકોના મોત થયા છે. ત્રણ યુવકના મોત થતાં કુટુંબ પર આફત આવી પડી છે અને જેઓ ઘેરા શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર પંથકમાં શોકનો મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા એટલે દૂઝણાં ઢોરને છોડી મૂકવા જેવું, શું સરકાર થશે તૈયાર?
પોલીસ તપાસ હાથ ધરી
મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT