આક્ષેપ / અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે વ્યાજખોરીની ફરિયાદ

amraiwadi police station Constable usurer Complaint

શહેરમાં નાણાં ધીરધારનાં લાઈસન્સ વગર ઊંચા દરે વ્યાજનો ધંધો કરનાર વ્યાજખોરોના કારણે સંખ્યાબધ લોકોને પોતાનો જીવ ગુમાવવનો વારો આવ્યો છે અથવા તો કેટલાક લોકો પોતાનો પરિવાર છોડીને નાસી જાય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી બચવા માટે પોલીસના શરણમાં આવે છે પરંતુ જ્યારે કોઇ પોલીસનો કર્મચારી વ્યાજ પર રૂપિયા ફેરવતો હોય તો ભોગ બનનારને ન્યાય માટે કોના દ્વાર ખખડાવવાં ?

બ્રેકિંગ ન્યૂઝ