આફત / લૉકડાઉનમાં છૂટછાટ આપીને હવે PM મોદી અન્ય એક ખતરા સામે લડવાની તૈયારીમાં લાગ્યા

Amphan Intensifies: pm modi holds meeting with  Ministry of Home Affairs and NDMA

તોફાન 'અમ્ફાન' વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યું છે અને 20 મેના રોજ આ તોફાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટ પર ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે ત્યારે આ વાવાઝોડાને પગલે ઓડિશાના તટીય વિસ્તાર તથા પશ્ચિમ બંગાળની ગંગા નદીની નજીકના વિસ્તારમાં ઝડપી પવન ફુંકાઇ શકે છે. આ સાથે જ ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે આ મામલે પ્રધાનમંત્રી મોદીએ આજે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ