અમ્ફાન / PM મોદીની 1000 કરોડની જાહેરાત બાદ 'દીદી'નો પારો છટક્યો, કહ્યું નુકસાન તો...

amphan cyclone pm narendra modi relief package west bengal cm mamata banerjee

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરીક્ષણ કર્યું. પીએમ મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યા બાદ પશ્ચિમ બંગાળને 1,000 કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યું હતું. જો કે પીએમ મોદીના આ એલાન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ઉઠ્યાં છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્યમાં નુકસાન 1,00,000 કરોડનું થયું છે અને રાહત પેકેજ માત્ર 1,000 કરોડનું આપવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ