ઓટો ન્યૂઝ / આ સ્કૂટર ચલાવવા માટે લાયસન્સની જરૂર નહીં પડે, માત્ર 1,999 રૂપિયાથી બુકિંગ થઈ ગઈ શરૂ

Ampere Reo Elite Electric Scooter Launched At rs 45,099

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટર સેગ્મેન્ટમાં Ampere Reo Eliteએ એન્ટ્રી મારી લીધી છે. આ સ્કૂટર એકદમ આકર્ષક લુક સાથે બેસ્ટ ડાઈવિંગ રેન્જ જેવી સુવિધા આપશે. તેની શરૂઆતની કિંમત માત્ર 45,099 રૂપિયા છે.

બ્રેકિંગ ન્યૂઝ