મોટા સમાચાર / આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમનેસ્ટીએ ભારતમાં કામ અટકાવ્યું, સરકારે અકાઉન્ટ કર્યા ફ્રીઝ

amnesty international india human rights modi government halt off work

આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં પોતાના કામ કાજ પર રોક લગાવી દીધી છે. એમનેસ્ટીનો આરોપ છે કે 10 સપ્ટેમ્બર 2020ના રોજ ભારત સરકારે સંસ્થાના તમામ અકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે. આ બાદ તેણે પોતાના મોટા ભાગના સ્ટાફને કાઢી મુકવો પડ્યો છે. સંસ્થાએ ભારત સરકાર પર નિરાધાર અને બાયસ કામગીરી કરવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ