દુર્ઘટના / આંધ્ર પ્રદેશમાં ચિત્તુરના ડેરી પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થતાં 14 મજૂર બેભાન, 3ની હાલત ગંભીર

ammonia gas leak reported at dairy plant in andhra pradesh chittoor district 14 laborers unconscious three in critical...

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત ક ફાર્મા કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાની ઘટના હજુ સુધી સમી નથી ત્યાં ચિત્તુર જિલ્લામાં ગેસ લીક થવાની ઘટના સામે આવી છે. ચિત્તુરની ડેરી પ્લાંન્ટમાંથી ગેસ લીક થયો છે. જેની ઝપેટમાં 14 મજૂરો આવી ગયા છે. બેભાનની હાલતમાં તમામ મજૂરોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 3ની હાલત ખુબ ગંભીર છે.

બ્રેકિંગ ન્યૂઝ