બોલિવૂડ / અમિતાભની તબિયત પર આવી હૅલ્થ અપડેટ, તેમના 26 સ્ટાફનો પણ આવી ગયો રિપોર્ટ

Amitabh's corona health update

કોરોના મહામારી બોલિવૂડ સુધી પહોંચી ગઇ છે, મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના પુત્ર અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો, બાદમાં તેમના સ્ટાફનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ અમિતાભની હાલત સુધારા પર છે તેવી ડોક્ટર્સે માહિતી આપી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ