Tauktae / તૌકતેએ ઉડાવી દીધી મહાનાયકની ઉંઘ, તોફાનના કારણે અમિતાભનું થયુ ભારે નુકસાન

Amitabh suffered heavy losses due to the storm

ગયા સોમવારથી તૌકતે તોફાનના કારણે લોકો ચિંતામાં આવ્યા હતા. મહારાષ્ટ્રથી થઇને આ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યુ હતુ. તેવામાં અમિતાભ બચ્ચનની ઓફીસને પણ નુકસાન પહોંચ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ