બોલિવૂડ / અમિતાભ બચ્ચન સાથે KBC ના સેટ પર દુર્ઘટના, તાત્કાલિક હોસ્પિટલ લઈને દોડી ટીમ

amitabh bachhan got injured on kaun banega karodpati set

અમિતાભ બચ્ચનની સાથે કોન બનેગા કરોડપતિની શૂટિંગ દરમિયાન એક ઘટના ઘટી છે. જેમાં તેમના જમણા પગનાં પાછળના ભાગ પર કટ લાગી ગયો છે અને લોહી પણ નિકળી રહ્યાં છે. તેમને તાત્કાલિક આનન ફાનન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ