હેક / અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક, ઇમરાન ખાનની તસવીર સાથે લખ્યું 'લવ પાકિસ્તાન'

Amitabh Bachchan's Twitter Handle Hacked

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર હેન્ડલ સોમવારે હેક થઇ ગયું હતું. હેકર્સે તેમનો ટ્વિટર હેન્ડલની પ્રોફાઇલ પર ફોટો પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો લગાવી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ