VIRAL / 37 વર્ષ પહેલાં મોતને મ્હાત આપી અમિતાભ ઘરે પરત ફર્યા હતા, આ વીડિયો જોઈ તમે પણ રડી પડશો

Amitabh Bachchan's Homecoming Video After Coolie Accident Viral

ગત 24 સપ્ટેમ્બરે સદીના મહાનાયકને દાદાસાહેબ ફાળકે ઍવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી. 24 સપ્ટેમ્બરની તારીખ આ પહેલાં પણ બિગ બી માટે ખાસ રહી છે કારણ કે તેમને નવું જીવનદાન મળ્યું હતું. 37 વર્ષ પહેલાં બિગ બી આ તારીખે જ ચર્ચિત કુલી ફિલ્મ દરમ્યાન થયેલા અકસ્માતથી બચીને ઘરે પરત ફર્યા હતાં. ત્યારે 37 વર્ષ બાદ તે સમયનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ