દુખદ / 40 વર્ષ સુધી અમિતાભની સાથે પડછાયા જેમ હતા આ વ્યકિત, નિધન પછી બિગ બીએ કરી પોસ્ટ

Amitabh Bachchan Wrote Emotional Post for His Secretary

અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહેલા શીતલ જૈન ગત શનિવારે 77 વર્ષની ઉંમરે નિધન પામ્યા. શીતલ જૈનના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન પરિવાર સાથે પહોંચ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ