બોલિવૂડ / અમિતાભ બચ્ચને શૂટ કર્યો કેબીસી 12નો છેલ્લો એપિસોડ, પોતાની ઉંમર અને રિટાયરમેન્ટને લઈને કહ્યું-હવે હું થાકી ગયો છું અને...

amitabh Bachchan Wraps Up Kaun Banega Crorepati 12 And Wrote In His Blog I Am Tired And Retire

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દિલ ખોલીને પોતાની વાત કહેતા જોવા મળે છે. અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ 12'ના છેલ્લા એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. બિગ બીએ પોતાના બ્લોગમાં આ શોના છેલ્લા તબક્કાની શૂટિંગનો ઉલ્લેખ કર્યો છે અને આ સાથે તેમણે તેમની નિવૃત્તિ વિશે પણ કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ