મેસેજ / અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં આપી રણબીર-આલિયાને લગ્નની શુભકામનાઓ, શેર કર્યો VIDEO

amitabh bachchan wishes his brahmastra co stars alia bhatt ranbir kapoor on their wedding share a video

રણબીર અને આલિયાને બી-ટાઉન સેલિબ્રિટીઝ તરફથી અભિનંદન સંદેશ મળવા લાગ્યા છે. આ ક્રમમાં અમિતાભ બચ્ચને પણ આ કપલને ખાસ રીતે શુભકામનાઓ પાઠવી છે.

બ્રેકિંગ ન્યૂઝ