VIDEO / અમિતાભ બચ્ચનના એક ટવિટથી રાતોરાત સ્ટાર બની ગઈ આ છોકરી, વીડિયો જોઇને તેમ પણ કહેશો વાહ

Amitabh Bachchan was impressed with a girls song

હાલમાં જ અમિતાભ બચ્ચને એક છોકરીનો સિંગિંગ વિડીયો શેર કર્યો હતો. એમના ટ્વિટથી આર્યા રાતો રાત ફેમસ થઇ ગઈ છે. આર્યાએ પણ આભાર જતાવતા એક પોસ્ટ શેર કરી હતી. એમને કહ્યું છે કે, તમારા માટે આ મારો ટોકન ઓફ લવ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ