બોલિવૂડ / અમિતાભ બચ્ચને કોરોના વાયરસને લઈને લોકોને આપી આ ખાસ ચેતવણી, કહ્યું-કોરોનાને રિવર્સ...

amitabh bachchan warns people against coronavirus tweet viral

લોકડાઉનને કારણે અમિતાભ બચ્ચન પણ હાલ ઘરમાં જ છે અને તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર લોકોને ખાસ સલાહ આપતા રહે છે. બિગ બી નિયમિત રીતે ટ્વિટ અને વીડિયો દ્વારા ફેન્સને જાગરૂક કરી રહ્યાં છે. તેમણે હાલમાં જ ફરી એક ટ્વિટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ