મુંબઈ / બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 3 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ

Amitabh Bachchan visits Nanavati hospital for routine checkup in Mumbai

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. તેઓને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા છે. જેના ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લવાયા છે. અન્ય માહિતિ એવી છે કે તેમનું લિવર માત્ર 25 ટકા જ કામ કરી રહ્યું છે જેને લઇ તેમને ICUમાં રખાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ