બર્થ ડે સ્પેશિયલ / 77ની ઉંમરમાં પણ બોલીવુડના મહાનાયક અમિતાભ પર દાવ લાગ્યા છે ઇન્ડસ્ટ્રીના 250 કરોડ રૂપિયા

amitabh bachchan upcoming movies birthday special money riding on his name at box office

77ની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. અમિતાભ બચ્ચનના આવનારા પ્રોજેક્ટ્સને જોવામાં આવે તો આ સમયે બૉક્સ ઑફિસની ગેમમાં એમના નામ પર લગભગ 250 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ