બોલીવુડ / અમિતાભ બચ્ચને કહ્યું- 'મોંઘવારી બિલકૂલ ફર્શથી અર્શ સુધી પહોંચી ગઇ'

amitabh bachchan tweet bollywood actor inspirational quote

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. રોજ ટ્વિટ કરે છે. અમિતાાભ બચ્ચન ક્યારેક સામાજિક મુદ્દા પર પણ પોતાના મંતવ્ચ રજૂ કરતા હોય છે. તો ક્યારેક ઇંસ્પિરેશન કૉટ શેર કરતા હોય છે. અમિતાભ બચ્ચનનો એક આવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં અમિતાભ બચ્ચને માણસનું આત્મસન્માનની વાત કહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ