બોલિવૂડ / અમિતાભ બચ્ચને કરી મોટી જાહેરાત, ગ્રીન રિબન લગાવી કહ્યું મેં આ શપથ લીધી છે

amitabh bachchan tweet and announced to become organ donor

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ બિગ બી ફેન્સ સાથે કંઈકને કંઈક શેર કરતા રહે છે. કોરોનાને કારણે થયેલાં લોકડાઉન દરમિયાન તેમણે મહારાષ્ટ્રમાં ફસાયેલા યુપીના સ્થળાંતર મજૂરોને વિમાન અને બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. હવે બિગ બીએ એક મોટો નિર્ણય લઈને તેમના ઓર્ગન ડોનેટ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે આ વાતની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ