ધન્યવાદ / કોરોના સામે જંગ જીત્યા બાદ અમિતાભ બચ્ચનની પ્રથમ પ્રતિક્રિયા, ટ્વિટ કરીને કહ્યું...

Amitabh bachchan tweet after corona report negative

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોનાને હરાવ્યો છે. એક્ટરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનના ફેન્સમાં ખુશીનો માહોલ છે અને પરિવારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે અમિતાભના કોરોનાથી જંગ જીત્યા બાદ અમિતાભે એક ટ્વિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ