બોલિવૂડ / અમિતાભ બચ્ચને પોતાની જ સ્ટાઈલને ટ્રોલ કરી, એક જૂની તસવીર શેર કરીને જણાવી આ વાત

Amitabh Bachchan Trolling His Own Style from Black And White Movies Wearing Flared Shirt

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ રિયલ લાઈફમાં પણ 12-15 કલાક એક્ટિવ રહે છે. આ સાથે જ બિગ બી પોતાની રીલ અને રિયલ લાઈફથી જોડાયેલ કેટલીક બાબતો સોશિયલ મીડિયા, બ્લોગ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ કે પછી ફેસબુક પર શેર કરતાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ