બોલિવુડ / પહેલી ફિલ્મમાં ફ્લોપ રહ્યા હતા આ એક્ટર્સ, આજે કરે છે બોલિવુડમાં રાજ

Amitabh Bachchan To Salman Khan 4 Superstar Actors First Film Flop

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે પોતાની પહેલી ફિલ્મથી સુપર ફ્લોપ સાબિત થયા હોય પરંતુ તે પછી સફળતાથી સીડીઓ ચઢી હોય. આ સ્ટાર્સમાં બોલિવુડના 'મહાનાયક'થી 'ચોકલેટી બૉય' ના નામથી જાણીતા આ એક્ટર્સનો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ