બોલિવૂડ / કોરોનાને હરાવી અમિતાભે શરૂ કર્યું કૌન બનેગા કરોડપતિ-12નું શૂટિંગ, સેટ પર દેખાઈ જબરદસ્ત સુરક્ષા

amitabh bachchan starts shooting for kbc shares photo from set

કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી સેટ પર પરત ફર્યા છે. તેમના પોપ્યુલર ટીવી શો કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અમિતાભે શૂટિંગના સેટની તસવીર પણ શેર કરી છે. જેમાં ક્રૂ મેમ્બર્સ પીપીઈ કિટમાં જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ