બોલિવૂડ / અમિતાભ બચ્ચનને 'ગુલાબો-સિતાબો'ની શૂટિંગ વખતે થઈ હતી આવી તકલીફો, બિગ-બીએ જણાવી આ વાતો

Amitabh bachchan starrer gulabo sitabo big b shares some stories of the film

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. હાલમાં જ બિગ બીએ ફિલ્મ ગુલાબો-સિતાબોની શૂટિંગના અનુભવ શેર કર્યા હતા. તેમને ફિલ્મમાં મિર્ઝાનો રોલ પ્લે કરવામાં કેટલીક તકલીફો થઈ અને કઈ રીતે પ્રોસ્થેટિક મેકઅપ માટે તેઓ કલાકો બેસી રહેતા એ જણાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ