બોલિવૂડ / માખીથી કોરોના ફેલાય તેવા વીડિયો બાદ બિગ બીએ હવે એવી તસ્વીર શેર કરી કે ફરી થયા ટ્રોલ

Amitabh Bachchan shares pic of glowing India on world map after 9 pm 9 minutes

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એક ફેક ફોટો શેર કરવાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. રવિવારે પ્રધાનમંત્રી મોદીની અપીલ દેશભરમાં લોકોએ રાતે 9 વાગ્યે 9 મિનિટ માટે પોતાના ઘરની લાઈટ્સ બંધ કરીને દીવા પ્રગટાવ્યા હતા. જે બાદ અમિતાભે એક તસવીર શેર કરી હતી. જેના કારણે યુઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ