Viral / અમિતાભ-જયા સેલિબ્રેટ કરી રહ્યાં છે તેમની 47મી એનિવર્સિરી, બિગ બી શેર કર્યો લગ્નનો મજેદાર કિસ્સો

amitabh bachchan shares little secret with fans on the occasion of his 47th wedding anniversary

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 3 જૂન એટલે કે આજે તેમની 47મી એનિવર્સિરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક જૂની તસવીરો શેર કરીને પત્ની જયા બચ્ચનને એનિવર્સિરી વિશ કર્યું છે. આ સાથે જ બિગ બીએ એ સમયનો એક મજેદાર કિસ્સો પણ જણાવ્યો છે. અમિતાભની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ