બોલિવૂડ / બિગ બીએ અડધી રાતે એવી તસવીર શેર કરી કે આ એક્ટર બોલ્યો-ઓહ બચ્ચન સાહબ આ શું કરી રહ્યા છો?

amitabh Bachchan Shares His Mid Night Snack Photo

અમિતાભ બચ્ચન થોડાં દિવસ પહેલાં જ કોરોનાથી રિકવર થયા છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર બિગ બીએ એક તસવીર શેર કરી છે. આ તસવીર તેમના મિડ નાઈટ સ્નેકની છે. તેમની આ પોસ્ટ પર સેલેબ્સ મજેદાર રિએક્શન આપી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ