સોશિયલ મીડિયા / અહીં પીએમ મોદી પછી આ છે બીજા નંબરના બાદશાહ

Amitabh Bachchan scores 40 million followers on Twitter

અમિતાભ બચ્ચન જેમની ફેન ફોલોઈંગ એટલી સ્ટ્રોન્ગ છે કે, તેમની ફિલ્મો તો ચાલે જ છે પણ સાથે જ સોશિયલ મીડિયા પણ તેમના ફોલોઅર્સ પણ સતત વધતા જઈ રહ્યાં છે. હાલમાં જ અમિતાભે ટ્વિટર પર 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. સોશિયલ મીડિયા પર તેમની આ આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ