પ્રાર્થના / અમિતાભ બચ્ચને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા માટે કરી પ્રાર્થના, સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે ટ્વિટ

amitabh bachchan prays speedy recovery for choreographer remo dsouza

જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા માટે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરીને કહ્યું છે કે રેમો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના છે. શુક્રવારે હાર્ટએટેક આવ્યા બાદ રેમો કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે અને તેમની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ફેન્સ તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ