હાલતમાં સુધાર / રાજુ શ્રીવાસ્તવને કોમમાંથી બહાર લાવવા AIIMSના ડોકટરે સંભળાવી અમિતાભ બચ્ચનની અવાજ

amitabh bachchan prays for early recovery sends audio message for raju srivastava

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ આજકાલ પોતાના જીવનની સૌથી મુશ્કેલ લડાઈ લડી રહ્યો છે. તેના ફેન્સ માટે એક રાહતના સમાચાર છે કે તેની હાલતમાં થોડો સુધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ