સોશ્યલ મીડિયા / અડધી રાતે બિગ બીએ કરી એવી પોસ્ટ કે લોકોએ કહ્યું 'જયા બચ્ચનને સમજાવોને...'

 amitabh bachchan posts poem and users trolls him with name of jaya bachchan

વર્તમાનમાં ફિલ્મ જગતની ઘણી બધી હસ્તીઓ સુશાંત સિંહ મોત અને કંગના વિવાદમાં મૌન રહેવાના કારણે લોકોના નિશાને છે અને અમિતાભ બચ્ચન સાથે પણ સોશ્યલ મીડિયામાં કંઇક આવું જ થઇ રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x