બોલિવૂડ / અમિતાભ બચ્ચને વિરુષ્કાની દીકરી પર કરી એવી પોસ્ટ કે લોકોએ લગાવ્યા વંશવાદના આરોપ

Amitabh Bachchan posted funny post about Virat Anushka’s daughter, people started to accuse him of dynasty

અમિતાભ બચ્ચને ટીમ ઈન્ડિયાને લઈને એક મજેદાર પોસ્ટ ટ્વિટર પર શેર કરી છે, પરંતુ તેને લઈને તેઓ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. બિગ બીએ સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે એવા ક્રિકેટર્સના નામનો ઉલ્લેખ કર્યો છે, જેમના ત્યાં દીકરી જન્મી છે. તેમાં મહેન્દ્રસિંહ ધોની, હરભજન સિંહ, નટરાજન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, આર.કે. અશ્વિન, રોહિત શર્મા, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વૃદ્ધિમન સાહા, રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે સહિત 11 ક્રિકેટરોના નામ છે. આ સાથે મેસેજમાં લખ્યું છે કે ભાવિ મહિલા ક્રિકેટ ટીમ બની રહી છે. આ મેસેજ શેર કરતા અમિતાભ બચ્ચને લખ્યું છે, '... અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ એક દીકરી પણ છે. શું તે ટીમની કેપ્ટન બનશે?

બ્રેકિંગ ન્યૂઝ