આનંદિત / મેસ્સી અને રોનાલ્ડોને મળ્યા અમિતાભ બચ્ચન, બોલિવૂડના મહાનાયકને જોઈ ખુશ દેખાયા ફૂટબૉલર્સ

Amitabh Bachchan met Messi and Ronaldo

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન જ્યારે ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ફુટબોલની દુનિયાના બે સૌથી મોટા નામ તેમની આત્તુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી બિગ બીને મળીને ખુશ ખુશ થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ