બોલિવૂડ / મુંબઇમાં વિજળી કટ થવા પર કંગનાએ સાધ્યો મહારાષ્ટ્ર સરકાર પર નિશાનો, જ્યારે બચ્ચન...

amitabh bachchan message to fans on mumbai power cut

મુંબઇમાં વિજળી ન હોવાને કારણે તમામ સામાન્ય લોકો સહિત સેલેબ્સ પણ પરેશાન છે. બધા જ લોકો સોશ્યલ મિડિયા પર ગ્રીડ ફેલ થવાની જાણકારી આપી રહ્યાં છે. મહાનાયક બચ્ચને ફેન્સને ટ્વિટ કરીને ફેન્સને આ પરિસ્થિતિને મેનેજ કરવા માટે કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ