VIRAL / PHOTOS: બિગ બી અને જયા બચ્ચને કરાવ્યા કેટરિનાના લગ્ન

Amitabh Bachchan, Jaya are parents of bride Katrina Kaif in new shoot

કેટરિના કૈફને તાજેતરમાં લગ્ન કર્યા અને તેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, આ ફોટોઝમાં કેટરિના સિવાય બોલિવુડના દિગ્ગજ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પણ જોવા મળ્યા. તમને કદાચ એવું લાગતુ હશે કે આ ફિલ્મી સીન હશે, પરંતુ તમને સાથે એવું પણ લાગ્યુ હશે કે કેટરિનાના માતાપિતાના રોલમાં જોવા મળશે ? જોકે બહુ વિચારવાની જરૂર નથી, અમે તમને જણાવી દઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ