બોલીવુડ ગપશપ / ફરી કોરોના પોઝિટિવ થયા અમિતાભ બચ્ચન, ટ્વિટ કરીને આપી જાણકારી; KBCનાં શૂટિંગનું શું?

 amitabh bachchan is corona positive again

મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર કોવિડ પોઝિટિવ થયા છે, જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી છે. હવે KBCનું શૂટિંગ અટકશે કે નહીં એ સવાલ છે.

બ્રેકિંગ ન્યૂઝ