લાલ 'નિ'શાન

VIRAL / હોસ્પિટલમાં દાખલ છતાં અમિતાભે કર્યુ એવું કામ કે સોશ્યલ મીડિયા પર થઈ ગયું વાયરલ

Amitabh bachchan hospitalised nanavati social media tweets viral

એક્ટર અમિતાભ બચ્ચન 3 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. મંગળવારે એટલે કે 15  ઓક્ટોબરના સવારે 3 વાગે તેમણે સ્ટીન ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવા સમાચાર છે કે, બિગ બીને રવિવારના ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. સોશ્લય મીડિયા પર અમિતાભ બચ્ચનની રિકવરીની પ્રાર્થના કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ, હોસ્પિટલમાં દાખલ હોવા છતાં બિગ બી સોશ્યલ મીડિયા પર સતત અપડેટ કરી રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ