બોલિવુડ / મિ.દર્દ તમે ઠીક નહીં થાવ તો તમને રિપેર કરાશેઃ બીગ બી

Amitabh Bachchan health deteriorating Big B

૭૬ વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં અસ્વસ્થ છે. થોડા દિવસ પહેલાં તેમણે તબિયત ખરાબ હોવાના કારણે ૩૭ વર્ષથી ચાલ્યા આવતા પોતાના ઘર જલસાની બહાર દર રવિવારે ફેન્સ સાથેની મુલાકાતનો ‌ સિલ‌િસલો પણ તોડી દીધો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ