પ્રતિક્રિયા / અમિતાભ બચ્ચન બીમારીના મીડિયામાં આવતાં સમાચારથી ભડક્યાં કહ્યું કંઈક આવું...

Amitabh bachchan health better opens up in blog and showed aggression

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની બિમારીને લઈને મીડિયામાં ચાલી રહેલ ખબર પર શનિવારે મૌન તોડ્યું. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર લખ્યું. હોસ્પિટલમાં એડમિટ થવાના ન્યૂઝને લઈને અમિતાભ બચ્ચને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આને શોષણ બતાવ્યું અને સામાજિક રૂપથી ગેરકાયદેસર ગણાવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ